એક સમાચાર
-
જાપાની લોકોએ એક બહુ જ ઝડપી કેમેરા બનાવ્યો છે
- તે સ્ત્રીના હોઠ બંધ હોય તેવા ફોટા પાડી શકે છે.
Categories: આજની જોક
- હાથી વાડ પર બેસે તેને શું કહેવાય?
- વાડ નવી બનાવવાનો સમય
- જ્યારે વરસાદ પડે ત્યારે શું ઉંચું થાય છે?
- છત્રી
- કયા પ્રાણીઓ ઘર કરતાં ઉંચું કુદી શકે છે?
- બધાં જ. ઘર ક્યાં કુદી શકે છે?
- બચ્ચું ચાર દીવસનું થાય પછી તેને શું કહેવાય?
- પાંચ દીવસનું બચ્ચું
- તમે બગીચામાં સૌથી પહેલું શું મુકો છો?
- પગ
Categories: પી.સી.