આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ
March 1, 2008 · 3 Comments
Categories: કાર્ટૂન
પી.સી. - 5
March 1, 2008 · No Comments
- હાથી વાડ પર બેસે તેને શું કહેવાય?
- જ્યારે વરસાદ પડે ત્યારે શું ઉંચું થાય છે?
- કયા પ્રાણીઓ ઘર કરતાં ઉંચું કુદી શકે છે?
- બચ્ચું ચાર દીવસનું થાય પછી તેને શું કહેવાય?
- તમે બગીચામાં સૌથી પહેલું શું મુકો છો?
- જવાબ આવતીકાલે
Categories: પી.સી.
