હાસ્ય દરબાર

Entries from March 2008

Khati-Mithi By Neelam Doshi

March 31, 2008 · 2 Comments

-આવતીકાલ માટે તમે આકુળવ્યાકુળ થશો નહીં..તમે સહી શકો એટલી વ્યાકુળતા એની સાથે આવવાની જ છે.!
-કોઇ બાબત રસિક નથી હોતી..જો તમને તેમાં રસ ન પડે તો…

Categories: ખાટી મીઠી

આજની જોક

March 31, 2008 · 1 Comment

Sure God created man before woman. 
But then you always make a rough draft before the final masterpiece. 

——————————————-

એમ કહેવાય છે કે, ઈશ્વરે સ્ત્રી કરતાં પહેલાં પુરુશને સર્જ્યો.
ઉત્તમ ક્રુતી બનાવતાં પહેલાં પ્રોટોટાઈપ બનાવવી પડતી હોય છે ને? !!

Categories: આજની જોક

આજની ખાટી મીઠી

March 30, 2008 · 6 Comments

લોકો ગમે તે કહે.  તમે લગ્ન તો કરો જ.

તમને સારી પત્ની મળશે તો સુખી થશો; અને ખરાબ મળશે તો ફીલસુફ.

Categories: ખાટી મીઠી

If you want!

March 29, 2008 · 1 Comment

 Health – Important Tips

Do not drink coffee
TWICE a day.
Do not take pills with
COOL water. Answer the phone by LEFT ear.
Do not have
HUGE meals after 5pm.
Reduce the amount of
OILY food you consume.
Drink more
WATER in the morning, less at night.
Keep your distance from hand phone
CHARGERS.
Do not use headphones/earphone for
LONG period of time.
Best sleeping time is from
10pm at night to 6am in the morning.
Do not lie down immediately after taking
medicine before sleeping.
When battery is down to the
LAST grid/bar, do not answer the phone as the radiation is 1000 times.

Categories: English

Gujarati Funeral-Wait For Guruji to put in Gujarati!!

March 28, 2008 · 4 Comments

A family in Gujarat was puzzled when the coffin of their dead mother (Ba) arrived from the US . It was sent by one of the daughters.The dead body was very tightly squeezed inside the coffin, with no space left in it when they opened the lid; they found a letter on top addressed to her brothers and sisters:

Dear Chandrakantbhai, Arvindbhai, Smitaben and Varsha,

I am sending Ba’s body to you, since it was her wish that she should be cremated in the compound of our ancestral home in GUJARAT .

Sorry, I could not come along as all of my paid leave is consumed.

You will find inside the coffin, under Ba’s body, cans of cheese,

10 packets of Tobler chocolates and 8 packets of Badam (peanuts) please divide these among all of you.

On Ba’s feet you will find a new pair of Reebok shoes (size 10) for Mohan. There are also 2 pairs of shoes for Radha’s and Lakshmi’s sons. Hope the sizes are correct.

Ba is wearing 6 American T-Shirts. The large size is for Mohan.

Just distribute the rest among yourselves.

The 2 new Jeans that Ba is wearing are for the boys.

The Swiss watch that Reema wanted is on Ba’s left wrist.

Shanta masi, Ba is wearing the necklace, earrings and ring that you asked for. Please take them off her.

The 6 white cotton socks that Ba is wearing must be divided among my nephews.

Please distribute all these fairly.

PS : If anything more required let me know soon as Bapuji is also not feeling too well now a days..

Categories: English

SHABD-KOSH

March 28, 2008 · 5 Comments

શાળા – એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.

જીવન વિમો – મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.

નર્સ – એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.

લગ્ન – એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.

આંસુ – પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.

લેક્ચર – પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે!

કોન્ફરન્સ – ગૂંચવાડો ગુણ્યા હાજર સંખ્યા.

કોન્ફરન્સ રુમ – એક એવી જગ્યા જ્યાં બધા બોલે છે પણ કોઈ સાંભળતું નથી.

પપ્પા – એટીએમ – એની ટાઈમ મની.

બોસ – એક એવી વ્યક્તિ જે તમે મોડા પડ્યા હો તે દિવસે સમયસર હોય અને તમે જે દિવસે સમયસર હો તે દિવસે મોડી.

દાકતર – જે તમારી બિમારીઓ દવા વડે ભગાડે છે અને તમને ખર્ચા વડે મારી નાખે છે!

ગુજરાતી પુસ્તકો – લોકો વખાણે છે પણ વાંચતા નથી.

સ્મિત – એક એવો વળાંક જે ઘણું બધું સીધું ને સરળ બનાવે છે!

બગાસું – પરણેલા પુરુષને મોઢું ખોલવા માટેનો સમય.

અનુભવ – ભૂલોનું બીજું નામ.

અણુબોમ્બ – બધા શોધખોળોની ઘોર ખોદ શોધ.

શબ્દકોષ – એક એવી જ્ગ્યા જ્યાં ઈનામ હરીફાઈની પહેલા, પગાર હાજરીની પહેલા અને પરિણામ પરીક્ષાની પહેલા આવે છે!

વગેરે વગેરે – જેટલું જાણીએ છીએ તેના કરતાં વધારે દેખાડવા માટે વપરાતા શબ્દો.

Categories: Tadafadi-Antani

આજની જોક

March 28, 2008 · 2 Comments

માતા અને પત્નીમાં શું ફરક છે?

  • એક સ્ત્રી તમને આ જીંદગીમાં રડતા લાવે છે.
    બીજીનું કામ એ પ્રક્રીયા ચાલુ રાખવાનું છે.

Categories: આજની જોક

આજની જોક

March 27, 2008 · Leave a Comment

પત્ની

  • અરે! તું આ મેરેજ સર્ટીફીકેટ સામે કેમ આટલા વખતથી જોયા કરે છે?

પતી

  • આમાં ક્યાંય એક્સપાયરીની તારીખ આપી છે કે નહીં તે !

Categories: આજની જોક

“Tadafadi” -Animesh antani

March 26, 2008 · 2 Comments

ક્યારે શું છોડવું જોઈએ?

  • ૧૦મે વર્ષે – મમ્મીની આંગળી પકડીને ચાલવાનું છોડો.
  • ૨૦મે વર્ષે – રમકડાથી રમવાનું છોડો.
  • ૩૦મે વર્ષે – અહીં તહી આંખો ફેરવવાનું છોડો.
  • ૪૦મે વર્ષે – રાત્રે જમવાનું છોડો.
  • ૫૦મે વર્ષે – હોટલમાં જવાનું છોડો.
  • ૬૦મે વર્ષે – વેપાર કરવાનું છોડો.
  • ૭૦મે વર્ષે – ગાદલાની પથારીમાં સુવાનું છોડો..
  • ૮૦મે વર્ષે – લસ્સી પીવાનું છોડો.
  • ૯૦મે વર્ષે – જીવવાની આશા છોડો.
  • ૧૦૦મે વર્ષે – જગત છોડો……

- મરાઠીમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે અજયભાઈ દેશપાંડેનો ખૂબ ખૂબ આભાર!

Categories: Tadafadi-Antani

આજની જોક

March 26, 2008 · 2 Comments

પુરુશનાં ત્રણ સ્વપ્નો

તેની મા માનતી હોય તેટલા ખુબસુરત બની જવું.

દરેક બાળક ઈચ્છતો હોય તેટલા પૈસાદાર બની જવું.

તેની પત્નીને શંકા હોય તેટલી બધી સ્ત્રીઓ સાથે સંબંધ હોવો.

Categories: આજની જોક