એક બસમાં પતી અને પત્ની મુસાફરી કરી રહ્યા હતા. એક પર્વતાળ જગ્યાએ બન્ને ઉતરી પડ્યા. તેમને સામાન સાથે ઉતારીને જેવી બસ ચાલુ થઈ કે તરત જ બસની ઉપર એક મોટી શીલા પડી, અને બસમાં બેઠેલ બધાં ત્યાં ને ત્યાં જ અવસાન પામ્યાં.
આ જોઈને પત્ની બોલી :
- આપણે બસમાં બેસી રહ્યાં હોત તો કેવું સારું થાત?
—————————————————————————–
જો તે લોકો ઉતર્યા ન હોત તો બસને રોકાવામાં લાગેલો સમય બચી જાત …
અને બસ અને બધા કમનસીબ લોકો પણ …
—————————
આને કહેવાય હકારાત્મક દ્રશ્ટી !!!
1 response so far ↓
pravinash1 // February 26, 2008 at 10:47 am
અણી ચૂક્યો સો વરસ જીવે.
Leave a Comment