હાસ્ય દરબાર

પી.સી - 4 ના જવાબ

February 24, 2008 · No Comments

  1.  પક્ષીઓ કેમ દક્ષીણ તરફ ઉડે છે?
    - કારણકે, તે ચાલી શકતાં નથી.
  2. તમે જ્યારે ઉભા થાઓ ત્યારે હમ્મેશ તમારું શું ખોવાઈ જાય છે?
    - તમારો ખોળો
  3. કયા ડોગને પુંછડી હોતી નથી?
    - હોટ ડોગ
  4. નાના બચુએ ઘડીયાળને બારીની બહાર કેમ ફેંકી દીધી?
    - સમય ઉડી જાય છે તે જોવા માટે.
  5. બે સળીઓ વડે આગ પેદા કરવાનો સરળ રસ્તો કયો?
    - એક સળી દીવાસળી હોવી જોઈએ.

Categories: પી.સી.