હાસ્ય દરબાર

આજની જોક

February 18, 2008 · No Comments

કાકા

  • અલ્યા, કેટલું ભણ્યો છે?

યુવાન

  • બી.એ.

કાકા

  • બે અક્ષર અને તેય ઉંધા?

Categories: આજની જોક