આજે પહેલી જ વાર …
હાસ્ય દરબાર પર રહસ્યકથા…
દીલ્હીની એક પ્રતીશ્ઠીત હોસ્પીટલમાં રહસ્યથી ભરપુર ઘટનાઓ બનવા માંડી. એક અઠવાડીયાથી દરરોજ રીસેસ ટાઈમમાં બપોરના 12 વાગે એક દર્દી કોઈ પણ કારણ વગર મરણ શરણ થવા માંડ્યો. આનાં કોઈ કારણ ન મળતાં ડોક્ટરો અને ડીટેક્ટીવોનું ઉચ્ચ કક્ષાનું એક તપાસપંચ નીમાયું. બધા પંદર મીનીટ પહેલાં બાજુની રુમમાં સંતાઈને કાચના બારણાંમાંથી શું બને છે તે જોવા ઉભા રહ્યા. સાથે ધાર્મીક વડાઓ પણ મંત્રોચ્ચાર કરતા સાથે જોડાયા - જેથી અશુભ તત્વો દુર રહે .
અને બરાબર બારના ટકોરે………
-
-
-
-
-
-
-
-
-
પાછળના બારણામાંથી કચરો સાફ કરનાર સંતાસીંગ પ્રવેશ્યો. તેણે ફટ કરતાંકને જીવન ટકાવી રાખતી ‘ લાઈફ સપોર્ટ સીસ્ટમ’ નો પ્લગ કાઢી નાંખ્યો … અને
સાથે લાવેલું વેક્યુમ ક્લીનર તેમાં જોડી દીધું !!!!!!!
1 response so far ↓
કાર્તિક મિસ્ત્રી // February 15, 2008 at 3:31 am
Hmm. Not that much funny
Leave a Comment