હે, ક્રુશ્ણ! તું આ કળીયુગમાં આવીને તો જો.
-
તેં ગોવર્ધન એક આંગળી પર ઉઠાવ્યો ‘તો. હવે લેસન અને એક્ઝામનું પ્રેશર ઉઠાવી તો જો.
-
તેં બાળપણમાં મામા કંસને માર્યો ‘તો. હવે બીન લાદેનને હાથ તો લગાડી જો.
-
તેં ભરી સભામાં દ્રૌપદીને સાડી પહેરાવી હતી. હવે જરા મલ્લીકાને કપડાં પહેરાવી તો જો.
2 responses so far ↓
અનિમેષ અંતાણી // February 11, 2008 at 8:32 am
આજ વાત, આજ બ્લોગ પર વાંચો કાવ્ય રૂપે: http://dhavalrajgeera.wordpress.com/2007/10/23/krishna_duniyama_aavi/
Rajendra Trivedi, M.D. // February 11, 2008 at 10:00 am
DOING GOOD JOB.
Leave a Comment