હાસ્ય દરબાર

આજની જોક

February 8, 2008 · No Comments

પ્રશ્ન

  • પીધેલા પારસીને શું કહેવાય?

ઉત્તર

  • બેજાન દારુવાલા

પ્રશ્ન

  • પારસી ટેસ્ટ ટ્યુબ બેબીને શું કહેવાય ?

ઉત્તર

  • બાટલી-બોય

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment