હાસ્ય દરબાર

આજની જોક

February 7, 2008 · No Comments

પતી

  • જો ઓપરેશનમાં મને કંઈ થઈ જાય તો તું આ જ ડોકટર સાથે લગ્ન કરી લેજે.

પત્ની

  • કેમ એવું બોલો છો?

પતી

  • ડોક્ટર સાથે બદલો લેવાનો બસ આ એક જ રસ્તો છે.

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment