Entries from February 2008
આજની જોક
February 29, 2008 · No Comments
Categories: આજની જોક
આજની જોક
February 28, 2008 · 3 Comments
દવા અને દારુ વચ્ચે શું ફરક છે?
દવા સ્ત્રીમીત્ર જેવી હોય છે
એને હમ્મેશ એક્સ્પાયરી ડેટ હોય છે.
દારુ પત્ની જેવો હોય છે.
જેટલી જુની હોય તેટલી ( બબડીને ) વધારે ચઢે છે.
Categories: આજની જોક
આજની જોક
February 27, 2008 · 1 Comment
પતી અને પત્ની લીવર અને કીડની જેવાં હોય છે.
જો લીવર નાશ પામે તો કીડની નાશ પામે છે.
અને જો કીડની નાશ પામે તો લીવર બીજી કીડનીથી ચલાવી લે છે.
Categories: આજની જોક
બસનો કોયડો - ઉકેલ
February 26, 2008 · 1 Comment
એક બસમાં પતી અને પત્ની મુસાફરી કરી રહ્યા હતા. એક પર્વતાળ જગ્યાએ બન્ને ઉતરી પડ્યા. તેમને સામાન સાથે ઉતારીને જેવી બસ ચાલુ થઈ કે તરત જ બસની ઉપર એક મોટી શીલા પડી, અને બસમાં બેઠેલ બધાં ત્યાં ને ત્યાં જ અવસાન પામ્યાં.
આ જોઈને પત્ની બોલી :
- આપણે બસમાં બેસી રહ્યાં હોત તો કેવું સારું થાત?
—————————————————————————–
જો તે લોકો ઉતર્યા ન હોત તો બસને રોકાવામાં લાગેલો સમય બચી જાત …
અને બસ અને બધા કમનસીબ લોકો પણ …
—————————
આને કહેવાય હકારાત્મક દ્રશ્ટી !!!
Categories: quiz
બસનો કોયડો
February 25, 2008 · No Comments
એક બસમાં પતી અને પત્ની મુસાફરી કરી રહ્યા હતા. એક પર્વતાળ જગ્યાએ બન્ને ઉતરી પડ્યા. તેમને સામાન સાથે ઉતારીને જેવી બસ ચાલુ થઈ કે તરત જ બસની ઉપર એક મોટી શીલા પડી, અને બસમાં બેઠેલ બધાં ત્યાં ને ત્યાં જ અવસાન પામ્યાં.
આ જોઈને પત્ની બોલી :
- આપણે બસમાં બેસી રહ્યાં હોત તો કેવું સારું થાત?
હવે જવાબ આપો કે તેણે આમ કેમ કહ્યું હશે?
———————————————————————————-
- સાચા જવાબ માટે આવતીકાલ સુધી રાહ જુઓ !!!!
Categories: quiz
પી.સી - 4 ના જવાબ
February 24, 2008 · No Comments
-
પક્ષીઓ કેમ દક્ષીણ તરફ ઉડે છે?
- કારણકે, તે ચાલી શકતાં નથી. - તમે જ્યારે ઉભા થાઓ ત્યારે હમ્મેશ તમારું શું ખોવાઈ જાય છે?
- તમારો ખોળો - કયા ડોગને પુંછડી હોતી નથી?
- હોટ ડોગ - નાના બચુએ ઘડીયાળને બારીની બહાર કેમ ફેંકી દીધી?
- સમય ઉડી જાય છે તે જોવા માટે. - બે સળીઓ વડે આગ પેદા કરવાનો સરળ રસ્તો કયો?
- એક સળી દીવાસળી હોવી જોઈએ.
Categories: પી.સી.
પી.સી. - 4
February 23, 2008 · 2 Comments
ઘણા વખત પછી હાસ્ય દરબાર પર પી.સી. ની મજા માણો ——
- પક્ષીઓ કેમ દક્ષીણ તરફ ઉડે છે?
- તમે જ્યારે ઉભા થાઓ ત્યારે હમ્મેશ તમારું શું ખોવાઈ જાય છે?
- કયા ડોગને પુંછડી હોતી નથી?
- નાના બચુએ ઘડીયાળને બારીની બહાર કેમ ફેંકી દીધી?
- બે સળીઓ વડે આગ પેદા કરવાનો સરળ રસ્તો કયો?
- જવાબ આવતી કાલે. બધા સાચા જવાબ આપનારને આના પછીની પી.સી. લખી આપવા નીમંત્રણ !!!
Categories: પી.સી.
આજનું કાર્ટુન
February 23, 2008 · No Comments
Categories: કાર્ટૂન
ચાલાક પગ , Smart foot
February 22, 2008 · 1 Comment
તમારો પગ ચાલાક હોય છે ?
હા, હોય છે. નીચેનો પ્રયોગ તમે કરી જુઓ.
-
તમે બેઠા હો તે જગ્યાએ જમણો પગ ઉંચો કરી તેને ઘડીયાળની દીશામાં ફેરવો.
-
હવે 6 નો આંકડો લખતા હો તે રીતે તમારા જમણા હાથને હવામાં ફેરવો.
-
તરત જ તમારો પગ પણ ફરવાની દીશા બદલી નાંખશે.
જેટલી વાર કરશો એટલી વાર આમ જ ન થયા કરે તો તમે મહામાનવ! મીત્રોને પણ આ અનુભવ કરવા કહો.
———————————————-
How smart is Your Right Foot??
This will boggle your mind and you will keep trying over and over again to see if you can outsmart your foot, but, you can’t. It’s preprogrammed in your brain!
1. WITHOUT anyone watching you (they will think you are GOOFY……) and while sitting where you are at your desk in front of your computer, lift your right foot off the floor and make clockwise Circles.
2. Now, while doing this, draw the number “6″ in the air with your right Hand. Your foot will change direction.
I told you so!!! And there’s nothing you can do about it! You and I both know how stupid it is, but before the day is done, you are going to try it without success.
Categories: આજની જોક
આજની જોક
February 21, 2008 · 1 Comment
પરીક્ષા શરુ થતાં જ, દર્દની મોસમ શરુ થઈ જાય છે.
આ મોસમમાં ભેજાનું દહીં થઈ જાય છે.
પેન શું લખે છે, ખબર પડતી નથી.
લખેલી વાત માર્કશીટમાં જાહેર થઈ જાય છે.
Categories: આજની જોક
