હાસ્ય દરબાર

આજની જોક

January 18, 2008 · 1 Comment

સન્તા

  • બસ સ્ટેન્ડ પર જવાના કેટલા રુપીયા?

રીક્ષાવાળો

  • દસ રુ.

સન્તા

  • બે રુ. માં આવવું છે?

રીક્ષાવાળો

  • બે રુ. માં કોણ લઈ જાય?

સન્તા

  • ચાલ હું લઈ જાઉં. મારી પાછળ બેસી જા.

Categories: આજની જોક