હાસ્ય દરબાર

આજની જોક

January 16, 2008 · 1 Comment

સંતા

  • હું નાનપણમાં વીસમા માળ પરથી પડી ગયો હતો.

બંતા

  • પછી શું થયું? તું મરી ન ગયો?

સંતા

  • યાદ નથી યાર! ઘણા વરસ પહેલાંની વાત છે ને?

Categories: આજની જોક