હાસ્ય દરબાર

આજની જોક

January 13, 2008 · No Comments

ભીખારી

  • 50 પૈસા આપો ભૈસાબ! ત્રણ દીવસથી ખાધું નથી.

કંજુસ

  • 10 રુ . આપીશ, પણ પહેલાં એ કહે કે, 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે?!  

Categories: આજની જોક

આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ

January 13, 2008 · No Comments

tata_car__48_a.jpg

અલ્યા ભાયું ને બેન્યું !  દેશમાં તો સ્કુટર જ હાલે.

ઠામુકાનાં બધાં કાર્યું પાછળ પડ્યા છે.

Categories: કાર્ટૂન