હાસ્ય દરબાર

આજની જોક

January 10, 2008 · No Comments

કરસનકાકા હાથમાં બેગ લઈ પાટા ઉપર ઉભા હતા. બધાએ એમને કહ્યું કે હમણાં ગાડી આવશે માટે પ્લેટફોર્મ પર આવી જાઓ.

કરસનકાકા

  • હમણોં તો માઈક્મોં બોલ્યા કે ગાડી પ્લેટફારમ નં. 4 પર આવશે. એટલે મું તો પ્લેટફારમ પરથી પાટા પર આઈ જ્યો.

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment