હાસ્ય દરબાર

ખાટી મીઠી

December 17, 2007 · No Comments

જયારે આપણે કોઇક માણસ માટે કહીએ કે તેનામાં રમુજવ્રુત્તી નથી.
એનો ખરો અર્થ એ છે કે તેની અને આપણી રમુજવ્રુત્તી સરખી નથી

Categories: ખાટી મીઠી