હાસ્ય દરબાર

Entries from December 2007

ખાટી મીઠી

December 31, 2007 · No Comments

તમે જો રોજ આઠ કલાક વફાદારીપુર્વક કામ કરશો તો એક દીવસ તમે ઉપરી થશો
અને દીવસના બાર કલાક કામ કરશો તો જનરલ મેનેજર.
પણ કશું કામ નહીં કરો તો, તમારી પોતાની કમ્પનીના માલીક બનશો!

Categories: ખાટી મીઠી

નવી કહેવતો - કાસીમ અબ્બાસ કાલાવડવાળા

December 30, 2007 · No Comments

આગ લાગે ત્યારે કુવો ખોદ્યો.

  • ચુંટણી આવે ત્યારે સેવા કરવી

Categories: નવી કહેવતો

આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ

December 29, 2007 · 1 Comment

mamo_ticket.jpg

Categories: કાર્ટૂન

ખાટી મીઠી

December 29, 2007 · No Comments

કેટલાક માણસ બીજાએ જીવન કેવું જીવવું જોઇએ
તે બરાબર સમજે છે
,
પણ પોતાનું જીવન નહીં.
 

Categories: ખાટી મીઠી

નવી કહેવતો - કાસીમ અબ્બાસ કાલાવડવાળા

December 28, 2007 · 1 Comment

બાપ મરેગા, બેલ બટેગા.

  • લીડર જીતેગા, હીસ્સા બટેગા.

Categories: નવી કહેવતો

Funny Equations-must read

December 27, 2007 · 1 Comment


Human = eat + sleep + work + enjoy
Donkey = eat + sleep
Therefore,
Human = Donkey + work + enjoy
If, Human - enjoy = Donkey + work
In other words,
Human that don’t know enjoy = Donkey that work************ ********* ********* ********* ********* ******
Men = eat + sleep + earn money
Donkeys = eat + sleep
Therefore, Men = Donkeys + earn money
If Men - earn money = Donkeys
In other words,
Men that don’t earn money = Donkeys
 
************ ********* ********* ********* ********* ******
Women = eat + sleep + spend
Donkeys = eat + sleep
Therefore, Women = Donkeys + spend
If, Women - spend = Donkeys
In other words,
Women that don’t spend = Donkeys
************ ********* ********* ********* ********* ******
To Conclude:
* Men earn money not to let women become Donkeys!
* Women spend not to let men become Donkeys!
* Man + Woman = 2 Donkeys!
** And the Donkeys lived happily ever after!  
  

Categories: English

RENEWAL OF CONTRACT 2008

December 27, 2007 · No Comments

Renewal of Contract 2008……….!!!!!

After serious & cautious consideration…..your contract of friendship

has been renewed for the new year 2008. It was a very hard decision

to make! So try to be more friendlier and caring next year. I am giving you another chance so ….

Don’t mess it up! ‘cuz it’s impossible to find a friend who is 96 %

funky, 97 % kind, 98 % loving, 99 % talented and 100 % perfect.

So don’t lose me …. OK…!

Categories: English

ખાટી મીઠી

December 27, 2007 · No Comments

ભલે લોખંડ ગરમ હોય ત્યારે ટીપી કાઢવું એ બરાબર હોય,
પણ મગજ ગરમ હોય ત્યારે ટીપી ન કાઢશો.

Categories: ખાટી મીઠી

નવી કહેવતો - કાસીમ અબ્બાસ કાલાવડવાળા

December 26, 2007 · No Comments

મુલ્લાંની દોટ મસ્જીદ સુધી.

  • પ્રધાનની દોટ પાર્લામેન્ટ સુધી.

Categories: નવી કહેવતો

ખાટી મીઠી

December 25, 2007 · No Comments

મારા હ્રદયમાં આવીને વસો.
તે માટે તમારે કોઇ ભાડું આપવાનું નથી!

Categories: ખાટી મીઠી