પતી
ઈશ્વરે તને સુંદરતા અને બેવકુફી એક સાથે કેમ આપી દીધી?
પત્ની
સુંદરતા એટલા માટે આપી કે તમે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકો; અને બેવકુફી એટલા માટે કે, હું તમારો પ્રસ્તાવ સ્વીકારી લઉં.
Categories: આજની જોક
madhusudan shah // December 3, 2007 at 1:46 pm
very smart !
Name
Mail
Website
1 response so far ↓
madhusudan shah // December 3, 2007 at 1:46 pm
very smart !
Leave a Comment