મનસુખલાલને પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ. પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યું, જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તુટી ગયું. હોસ્પીટલમાં પ્લાસ્ટર કરાવ્યા પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો, ત્યારે તેણે પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સુતેલો જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.
મનસુખલાલે તેને પુછ્યું - શુ તમારે બે પત્નીઓ છે ?
1 response so far ↓
madhusudan shah // December 3, 2007 at 1:45 pm
one leg might have been broken by wife & other by girlfriend
Leave a Comment