પત્ની
તમારા માથાના વાળ ઝડપભેર ઉતરી રહ્યા છે. જો તમે ટાલીયા થઈ જશો, તો હું તમને છુટાછેડા આપી દઈશ.
પતી
હું પણ સાવ બેવકૂફ છું. કંઈક સારું માગવાને બદલે ભગવાન પાસે માંગતો રહ્યો કે મારા વાળને સલામત રાખજો.

Categories: આજની જોક