રાજીવ
યાર, મહેશ તને ખબર છે? મીસ શર્માની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?
મહેશ
તો તો આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.
રાજીવ
કેમ ? તેણી તારી પત્નીની બહેનપણી છે?
મહેશ
ના, ના, પણ હું વીચારી રહ્યો છું કે, જો મીસ શર્માની બીમારી ચેપી નીકળી તો આજે મારી આઝાદી નીશ્ચીત છે!