હાસ્ય દરબાર

આજની જોક

November 14, 2007 · 1 Comment

રાકેશ

પપ્પા, તમારી કારની ચાવી આપોને, મારે બહાર જવું છે.

પપ્પા

ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ?

રાકેશ

એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે, અને બીજા પગનો ઉપયોગ ક્લચ દબાવવા માટે.

Categories: આજની જોક