બાર ગામે બોલી બદલાય.
- બાર કીલોમીટરે બસ બદલાય.
ટાઢે પાણીએ ખસ ગઈ.
- પાણીના ભાવે બસ ગઈ.
ચેતતો નર સદા સુખી.
- સ્ટેજનો નટ સદા દુખી.
દુધના દુધમાં, અને પાણીના પાણીમાં.
- દુધના બેન્કમાં અને પાણીનાયે બેન્કમાં.
રાઈના પડ રાતે ગયા.
- વોટના વચન રાતે ગયા.
બાર ગામે બોલી બદલાય.
ટાઢે પાણીએ ખસ ગઈ.
ચેતતો નર સદા સુખી.
દુધના દુધમાં, અને પાણીના પાણીમાં.
રાઈના પડ રાતે ગયા.
Categories: નવી કહેવતો