અધ્યાપક
બતાવ, મોગલ સમ્રાટ અકબરનો જન્મ કઈ સાલમાં થયો હતો? અને તેનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું?
વીજય
મને ખબર નથી સાહેબ.
અધ્યાપક
મુરખ, ચોપડીમાં જોઈને બતાવ.
વીજય
સાહેબ, આમાં તો લખ્યું છે 1542-1605.
અધ્યાપક
શું તે પહેલાં વંચાયું ન હતું ?
વીજય
વંચાયું તો હતું. પણ મને એમ કે આ અકબરનો ફોન નંબર હશે!