જજ
ભાઈ! તેં શેઠજીને ઘેર ચોરી કરી હતી?
ચોર
હા, સાહેબ.
કેવી રીતે કરી હતી?
રહેવા દો ને સાહેબ, આ ઉમ્મરમાં આપ ચોરીના ગુણ શીખીને શું કરશો?
Categories: આજની જોક
Categories: કાર્ટૂન