હાસ્ય દરબાર

નવી કહેવતો

November 9, 2007 · No Comments

કંઈ લાખો નીરાશમાં અમર આશા છુપાયેલી છે.

  • કંઈ લાખોની વસ્તીમાં ઘણી ‘ક્લાશીન્કોવ’ છુપાયેલી છે.

હાજર તે હથીયાર.

  • હજારો પાસે હથીયાર.

સબસે બડી ચુપ.

  • સબસે બડી બંદુક.

બંધ મુઠી લાખની, ખુલી જાય તો ખાખની.

  • બંધ બેન્ક સો લાખની, લુંટાઈ જાય તો ખાખની.

મારવો તો મીર.

  • લુંટવી તો બેન્ક.

- કાસીમ અબ્બાસ કાલાવડવાલા

Categories: નવી કહેવતો

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment