કંઈ લાખો નીરાશમાં અમર આશા છુપાયેલી છે.
- કંઈ લાખોની વસ્તીમાં ઘણી ‘ક્લાશીન્કોવ’ છુપાયેલી છે.
હાજર તે હથીયાર.
- હજારો પાસે હથીયાર.
સબસે બડી ચુપ.
- સબસે બડી બંદુક.
બંધ મુઠી લાખની, ખુલી જાય તો ખાખની.
- બંધ બેન્ક સો લાખની, લુંટાઈ જાય તો ખાખની.
મારવો તો મીર.
- લુંટવી તો બેન્ક.
- કાસીમ અબ્બાસ કાલાવડવાલા