પતી
આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પુરા થયા છે. બોલ, આજે હું તને ક્યાં લઈ જાઉં ?
પત્ની
મને એવી જગ્યાએ આજે લઈ જાવ કે જ્યાં હું પહેલાં ક્યારેય ન ગઈ હોઉં.
તો તો તું રસોડામાં જ જા. કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી.
Categories: આજની જોક
પ્રતીક : Pratik // November 12, 2007 at 2:14 am
હી હી હી, સારુ છે મારી પત્નિ આવી નથી.
Name
Mail
Website
1 response so far ↓
પ્રતીક : Pratik // November 12, 2007 at 2:14 am
હી હી હી, સારુ છે મારી પત્નિ આવી નથી.
Leave a Comment