પત્ની
- અરે સાંભળો છો ? સામે ફુટપાથ પર બેઠેલો ભીખારી અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.
પતી
- તને શેના પરથી આવું લાગે છે?
પત્ની
- ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને કહ્યું ‘સુંદરી, ભગવાનના નામ પર કંઈક આપતા જાઓ.’
પતી
- એણે તને સુંદરી કહ્યું છે, એને ક્ષમા આપી દે. પ્રીયે! એ ખરેખર અંધ છે.
2 responses so far ↓
પ્રતીક : Pratik // October 31, 2007 at 1:44 am
પતિ ની નજરથી પત્નિ.
shivshiva // November 1, 2007 at 4:46 am
આટલી જ કદર કરી સુંદર પત્નીની?????????
Leave a Comment