હાસ્ય દરબાર

આજની જોક

October 28, 2007 · 2 Comments

એકાઉન્ટન્ટની  નોકરી માટેનો ઈન્ટરવ્યુ ….

માલીક

બોલો બે ને બે કેટલા થાય?

ઉમેદવાર

બોલો , સાહેબ! તમારે કેટલા કરવા છે?

અને તેને   નોકરી મળી ગઈ.

- કાસમ અબ્બાસ કાલાવડવાળા

Categories: આજની જોક

2 responses so far ↓

Leave a Comment