એકાઉન્ટન્ટની નોકરી માટેનો ઈન્ટરવ્યુ ….
માલીક
બોલો બે ને બે કેટલા થાય?
ઉમેદવાર
બોલો , સાહેબ! તમારે કેટલા કરવા છે?
અને તેને નોકરી મળી ગઈ.
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
એકાઉન્ટન્ટની નોકરી માટેનો ઈન્ટરવ્યુ ….
માલીક
બોલો બે ને બે કેટલા થાય?
ઉમેદવાર
બોલો , સાહેબ! તમારે કેટલા કરવા છે?
અને તેને નોકરી મળી ગઈ.
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
Categories: આજની જોક