હાસ્ય દરબાર

આજની જોક

October 27, 2007 · 1 Comment

ભીખારી

  • બહેન, આઠ આના આપોને.

સ્ત્રી

  • અત્યારે, શેઠ ઘરમાં નથી.

ભીખારી

  • ઘરમાં તમારી આઠ આના જેટલી કીમ્મત પણ નથી?

Categories: આજની જોક

1 response so far ↓

Leave a Comment