હાસ્ય દરબાર

આજની જોક

October 25, 2007 · 1 Comment

મોહન

  • ટ્રેન આટલી જ ધીમી જશે ને?

ટી.ટી.

  • ઉતાવળ હોય તો ઉતરી જાઓ.

મોહન

  • ના, ઉતાવળ નથી, ડર હતો કે, ક્યાંક ટાઈમસર તો નહીં પહોંચેને!

Categories: આજની જોક

1 response so far ↓

Leave a Comment