હાસ્ય દરબાર

આજની જોક

October 19, 2007 · 1 Comment

વીજયરાજના ઘેર ડાકુઓએ ધાડ પાડી. જ્યારે બધો સામાન ટ્રકમાં નાંખતા હતા ત્યારે વીજયરાજે એક ટ્રંક તરફ ઈશારો કરીને કહ્યું - 

  • ભાઈ આ પણ લઈ જાવ.

ડાકુ (મજાકના સ્વરમાં)

  • શું આ ટ્રંકમાં તારી પત્ની બેઠી છે ?

વીજયરાજ

  • ના, ના. એ તો ગોદરેજના કબાટમાં ગઈ. આમાં તો મારી સાસુ બેઠી છે !

Categories: આજની જોક