હાસ્ય દરબાર

આજની જોક

October 15, 2007 · 1 Comment

ટપુ

  • તારા વખાણ કરું એટલા ઓછાં.

નટુ

  • આખરે તને મારી કીમ્મત સમજાઈ ખરી.

ટપુ

  • ના, મને એ સમજાયું કે, મુરખ આગળ જુઠ્ઠું બોલવામાં વાંધો નહીં.’

Categories: આજની જોક