હાસ્ય દરબાર

આજની જોક

October 13, 2007 · 1 Comment

ગટ્ટુ

  • મારા દાદા 90 વર્ષે પણ અઠવાડીયાના છ દીવસ કસરત કરે છે.

ચીંટુ

  • એક દીવસનો આરામ કરે છે ?

ગટ્ટુ

  • ના, તે દીવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.

Categories: આજની જોક