હાસ્ય દરબાર

આજની જોક

October 12, 2007 · 2 Comments

આર્થીક સલાહકાર

  • તમે થોડી બચત કરતા હો તો?

ગ્રાહક

  • હું મારી પત્નીને એમ જ કહું છું !

સલાહકાર

  • પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !

ગ્રાહક

  • હું કમાતો નથી, એ જ કમાય છે !!

Categories: આજની જોક

2 responses so far ↓

Leave a Comment