-
- DILIP VENGSARKAR -
- SPARKLING DRIVE
PRINCESS DIANA - END IS A CAR SPIN
MONICA LEWINSKY - NICE SILKY WOMAN
DORMITORY DIRTY ROOM - ASTRONOMER MOONSTARER
- THE EYES:THEY SEE
- GEORGE BUSH
- HE BUGS GORE
- SLOTMACHINES:
- CASH LOST IN ME
- ANIMOSITY :
- IS NO AMITY
- ELECTION RESULTS
- LIE‘S - LET’S RECOUNT
- SNOOZEALARMS
- ALAS! NO MORE Z ‘S
- A DECIMALPOINT:
- IM A DOT IN PLACE
- THEEARTHQUAKES
- THAT QUEER SHAKE
- ELEVEN PLUS TWO
- TWELVE PLUSONE
- ANDFORTHEGRAND
- FINALE:
- MOTHER-INLAW:
- When you rearrange the
- letters:
- WOMAN HITLER
REARRANGE THE LETTERS
October 12, 2007 · Leave a Comment
Categories: English
નવી કહેવતો – કાસમ અબ્બાસ કાલાવડવાળા
October 12, 2007 · 17 Comments
હસે તેનું ઘર વસે
- હસે તે જરુર ફસે.
મીયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી
- મીયાં બીબી પાજી, તો તંગ આયા કાજી.
સમય સમય બળવાન હૈ, નહીં મનુશ બળવાન.
- પ્રધાન પ્રધાન બળવાન હૈ, નહીં પ્રજા બળવાન.
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.
- પ્રધાનનો દીકરો પી.એ. ત્યાં સુધી સૌ બીએ.
કોલસાની દલાલીમાં કાળા હાથ.
- બોન્ડની દલાલીમાં ઈનામનો ચાન્સ.
ઉતાવળે આંબે ના પાકે.
- ઉતાવળે વાંઢા ન પરણે.
———————————————————————-
પહેલાં કરાંચી અને બાદમાં કેનેડાના ટોરોન્ટો ખાતે સ્થાયી થયેલા, હાજી કાસમભાઈ મુળ ધોરાજીના છે. તેઓ બહુ આનંદી સ્વભાવના હોવા ઉપરાંત; સર્વતહ રેશનલ અને માનવતાવાદી અભીગમ ધરાવે છે. તેમણે પોતે બનાવેલી, આવી ઘણી બધી કહેવતો ‘ હાસ્ય દરબાર ‘ના વાચકો માટે મોકલી આપી છે; જે અહીં ક્રમશઃ પ્રસીદ્ધ કરવામાં આવશે.
આ કહેવતો કરાંચીના ગુજરાતી અખબાર ‘મિલ્લત‘માં પ્રથમ પ્રકાશીત થયેલી હતી.
Categories: નવી કહેવતો
આજની જોક
October 12, 2007 · 2 Comments
આર્થીક સલાહકાર
- તમે થોડી બચત કરતા હો તો?
ગ્રાહક
- હું મારી પત્નીને એમ જ કહું છું !
સલાહકાર
- પત્નીને શા માટે કહો છો, તમે જ રોકાણ કરો ને !
ગ્રાહક
- હું કમાતો નથી, એ જ કમાય છે !!
Categories: આજની જોક