એક ટેક્સીવાળાને એક મહીલાએ કહ્યું -
- હીંદુજા હોસ્પીટલ લે ચલો.
ડ્રાઈવરે પુરપાટ ગાડી દોડાવી મુકી.
તરત મહીલાએ કહ્યું -
- હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહીં.
એક ટેક્સીવાળાને એક મહીલાએ કહ્યું -
ડ્રાઈવરે પુરપાટ ગાડી દોડાવી મુકી.
તરત મહીલાએ કહ્યું -
Categories: આજની જોક
2 responses so far ↓
પ્રતીક : Pratik // October 11, 2007 at 3:44 am
હી હી હી, સાચ્ચે આ મુંબઈ ના ટેક્સીવાળા અને રિક્સાવાળા થી તો બાપ રે બાપ.
કાર્તિક મિસ્ત્રી // October 12, 2007 at 2:37 am
અમદાવાદનાં રિક્સાવાળા જોયા છે? એક ગુજરાતી મુવી પણ છે, “અમદાવાદનો રિક્સાવાળો”..
એમ તો, Taxi 9211 પણ છે..
Leave a Comment