હાસ્ય દરબાર

આજની જોક

October 10, 2007 · 2 Comments

એક મુરખ એની રીક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતો હતો તે જોઈને કોઈએ પુછ્યું

  • અરે મુરખ, આ શું કરે છે ?

મુરખ

  • દેખતા નથી ? અહીં લખ્યું છે – “ માત્ર દ્વીચક્રી વાહનો માટે.

Categories: આજની જોક