એક સ્ત્રી મરીને સ્વર્ગમાં ગઈ. એક દીવસ એ સ્વર્ગમાં આંટા મારતી હતી. અને એને ઈશ્વર દેખાયા. એણે ભગવાન પાસે જઈને પુછ્યું :
- તમે સ્ત્રીની પહેલાં પુરુષને કેમ બનાવ્યો ?
ભગવાને એની સામે જોયું. પછી એના માથા પર હાથ મુકી સ્મીત ફરકાવતાં ભગવાન બોલ્યા -
- દરેક સારી ડીઝાઈન માટે પહેલાં એક પ્રોટોટાઈપ બનાવવું પડે છે. એમાં સુધારા વધારા કરીને જ બીજી ડીઝાઈન બનાવાય!
1 response so far ↓
પ્રતીક : Pratik // October 11, 2007 at 3:46 am
Hmmm, No Comments
Leave a Comment