કેટલાંક કાવ્યો – કલ્પેશ સોની
કવિલોક્માં પા પા પગલી માંડતા કલ્પેશભાઈ સોનીને અભિનંદન!
1-
મન મંદિરમાં ને જીવ ચપ્પલમાં.
પછી ગણગણે. . .
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. . .
ટેક્સીમાં પ્રેયસી સાથે, ને નજર છે મીટર સામે.
પછી લવલવે. . .
તુજે દેખ મેરા દિલ ધડકા. . .
હાથ જોડે નારાયણને, નજર તાકે લક્ષ્મીજીને.
પછી કરગરે. . .
પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો.
2-
પ્રેમ તો પ્રેમ છે.
શાને પૂછો એ કેમ છે.
ન ઘટે, ન ખૂટે.
બસ, સતત વહેતો રહે એમ છે.
ન કરે વાયદો, ન જુએ ફાયદો
વહેવારે એને ક્યાં બને એમ છે.
કારણ બતાવે એ તો નર્યો વ્હેમ છે.
બહાનાની જરૂર પ્રેમને કેમ છે.
THANKS TO KAVILOK.
4 responses so far ↓
dhavalrajgeera // October 4, 2007 at 10:45 am
DEAR DILIP,
WHERE YOU HAVE TIME?
WHY NOT JOIN IN THE “HASYADARBAR”
YOU ARE THERE AS YOU SEE THROUGH YOUR ” KAVILOK “
pallavi // October 5, 2007 at 2:04 am
Kalpeshbhai,
After reading your ‘Vyang Kavy’
I also agree with DRG,
Why don’t you join ‘Hasyadarbar’ ??
Really nice creations,’short and sweet’
Hope to read more from you.
Pallavi
nilam doshi // October 5, 2007 at 8:49 am
આખું વરસ હાસ્યની છોળો ઉદાડવા બદલ અભિનન્દન. હજુ પણ વધુ ને વધુ હાસ્ય પીરસતા રહો..એવી શુભેચ્છાઓ .
સૌથી જરૂરી આજે કદાચ હાસ્ય જ છે. જે અણમોલ છે.
ખૂબ ખૂબ વધાઇ આજ ના દિવસે.
નીલમ દોશી
neetakotecha // October 5, 2007 at 9:35 am
ખુબ જ સરસ . ખુબ જ મજા આવે છે વાંચવાની અને હસવાની. બસ આમ જ હસાવતા રહો.
આપને ખુબ ખુબ અભિનંનદન્