હાસ્ય દરબાર

HASYADARBAR ENTERS SECOND YEAR

October 4, 2007 · 4 Comments

THANKS TO SURFERS ,BLOGGERS AND LOVERS WHO CAN JOIN THE TRIADE

OF  A PHYSICIAN, AN ARCHITECT AND AN ENGINNER.

PUT THEIR COMMENTS AND KEEP US NUMBER ONE !

WE ARE RUNNING  NUMBER ONE IN BLOGERS WORLD.

  1. હાસ્ય દરબાર
  2. ગદ્યસુર
  3. ફૂલવાડી
  4. મેઘધનુષ
  5. કવિલોક
  6. મન માનસ અને મનન
  7. કાંકરીનાં માર્યા કદી ન મરીયે મેણાનાં માર્યા મરીયે.
  8. વિજયનુ ચિંતન જગત

REGARD

DR. RAJENDRA TRIVEDI- MAHENDRA SHAH AND MR, SURESH JANI

Categories: English

કેટલાંક કાવ્યો - કલ્પેશ સોની

October 4, 2007 · 4 Comments

કેટલાંક કાવ્યો - કલ્પેશ સોની

કવિલોક્માં પા પા પગલી માંડતા કલ્પેશભાઈ સોનીને અભિનંદન!

  

1-

મન મંદિરમાં ને જીવ ચપ્પલમાં.

પછી ગણગણે. . .

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. . .

   

ટેક્સીમાં પ્રેયસી સાથે, ને નજર છે મીટર સામે.

પછી લવલવે. . .

તુજે દેખ મેરા દિલ ધડકા. . .

  

હાથ જોડે નારાયણને, નજર તાકે લક્ષ્મીજીને.

પછી કરગરે. . .

પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો.

 

2-

પ્રેમ તો પ્રેમ છે. 

શાને પૂછો એ કેમ છે. 

  

ન ઘટે, ન ખૂટે.

બસ, સતત વહેતો રહે એમ છે. 

  

 ન કરે વાયદો, ન જુએ ફાયદો

વહેવારે એને ક્યાં બને એમ છે. 

   

કારણ બતાવે એ તો નર્યો વ્હેમ છે. 

બહાનાની જરૂર પ્રેમને કેમ છે. 

 

THANKS TO KAVILOK.

Categories: આજની જોક

WISDOM TO LIVE IN LIFE

October 4, 2007 · 2 Comments

 Never think or speak negatively about yourself; that puts you in disagreement with God.

(2) Meditate on your God-given strengths and learn to encourage yourself, for much of the time nobody else will.

(3) Don’t compare yourself to anybody else. You’re unique, one of a kind, an original. So don’t settle for being a copy.

(4) Focus on your potential, not your limitations Remember, God lives in you!

(5) Find what you like to do, do well, and strive to do it with excellence.

(6) Have the courage to be different. Be a God pleaser, not a people pleaser.

(7) Learn to handle criticism. Let it develop you instead of discourage you.

Categories: English

my doctor…..

October 4, 2007 · 2 Comments

Let me tell you about my doctor.

He’s very good.

If you tell him you want a second opinion,

he’ll go out and come in again.
~
He treated one woman for yellow jaundice for three years

before he realized she was Chinese.
~
Another time he gave a patient six months to live.

At the end of the six months, the patient hadn’t paid his bill,

so the doctor gave him another six months.
~
While he was talking to me, his nurse came in and said,

“Doctor, there is a man here who thinks he’s invisible.”

The doctor said, “Tell him I can’t see him.”
~
Another time, a man came running in the office and yelled,

“Doctor, doctor!! -my son just swallowed a roll of film!!”

The doctor calmly replied, “Let’s just wait and see what develops.”
~
One patient came in and said, “Doctor, I have a serious memory problem.”

The doctor asked, “When did it start?”

The man replied, “When did what start?”
~
I remember one time I told my doctor I

had a ringing in my ears. His advice: “Don’t answer it.”
~
My doctor sure has his share of nut cases.

One said to him, “Doctor, I think I’m a bell.”

The doctor gave him some pills and said, “Here, take these -

if they don’t work, give me a ring.”
~
Another guy told the doctor that he thought he was a deck of cards.

The doctor simply said, “Go sit over there. I’ll deal with you later.”
~
When I told my doctor I broke my leg in two places,

he told me to stop going to those places.
~
You know, doctors can be so frustrating.

You wait a month and a half for an appointment,

then he says, “I wish you had come to me soon.

              Always!!!      Keep!!!       Smiling!!!                            

THANKS……ASHOK KADAKIA,
Email :ashokkadakia@gmail.com
Web  : www.kadakiagroup.com
         : www.ashokbrothers.in

Categories: English

PUMPING GAS - ECONOMICALLY

October 4, 2007 · No Comments

PUMPING GAS - ECONOMICALLY

I don’t know what you guys are paying for gasoline….Here in

California we are also paying higher, up to $3.50 per gallon. But my line of work is in petroleum for about 31 years now, so here are some tricks to get more of your money’s worth for every gallon. Here at the Kinder Morgan Pipeline where I work in San Jose, CA we deliver about 4 million gallons in a 24-hour period thru the pipeline.

One day is diesel the next day is jet fuel, and gasoline, regular and premium grades. We have 34-storage tanks here with a total capacity of 16,800,000 gallons.

Only buy or fill up your car or truck in the early morning when the ground temperature is still cold. Remember that all service stations have their storage tanks buried below ground. The colder the ground the more dense the gasoline, when it gets warmer gasoline expands, so buying in the afternoon or in the evening….your gallon is not exactly a gallon.

In the petroleum business, the specific gravity and the temperature of the gasoline, diesel and jet fuel, ethanol and other petroleum products plays an important role. A 1-degree rise in temperature is a big deal for this business. But the service stations do not have temperature compensation at the pumps.

When you’re filling up do not squeeze the trigger of the nozzle to a

fast mode. If you look you will see that the trigger has three (3)

stages: low, middle, and high. In slow mode you should be pumping on low speed, thereby minimizing the vapors that are created while you are pumping.

All hoses at the pump have a vapor return. If you are pumping on the fast rate, some of the liquid that goes to your tank becomes vapor. Those vapors are being sucked up and back into the underground storage tank so you’re getting less worth for your money.

One of the most important tips is to fill up when your gas tank is

HALF FULL or HALF EMPTY. The reason for this is, the more gas you have in your tank the less air occupying its empty space. Gasoline evaporates faster than you can imagine. Gasoline storage tanks have an internal floating roof. This roof serves as zero clearance between the gas and the atmosphere, so it minimizes the evaporation. Unlike service stations, here where I work, every truck that we load is temperature compensated so that every gallon is actually the exact amount.

Another reminder. I f there is a gasoline truck pumping into the

storage tanks when you stop to buy gas, DO NOT fill up–most likely the gasoline is being stirred up as the gas is being delivered, and you might pick up some of the dirt that normally settles on the bottom. Hope this will help you get the most value for your money.

Categories: English

A Biker’s Wish

October 4, 2007 · No Comments

A Biker’s Wish

A man was riding his Harley along a California beach when suddenly the sky
clouded above his head and, in a booming voice, the Lord said, “Because you
have tried to be faithful to me in all ways, I will grant you one wish. The
biker pulled over and said, “Build a bridge to Hawaii so I can ride
over anytime I want.” The Lord said, “Your request is materialistic, think
of the enormous challenges for that kind of undertaking; the supports required
reaching the bottom of the Pacific and the concrete and steel it
would take! It will nearly exhaust several natural resources. I can do it,
but it is hard for me to justify your desire for worldly things. Take a
little more time and think of something that could possibly help mankind.”
The biker thought about it for a long time. Finally, he said, “Lord,
I wish that I and all men could understand women; I want to know how she
feels inside, what she’s thinking when she gives me the silent treatment,
why she cries, what she means when she says nothing’s wrong, and how I can
make a Woman truly happy.” The Lord replied, “You want two lanes or
four on that bridge?


Categories: English

સુધન ચમકારા - 2 - હરનીશ જાની

October 4, 2007 · 1 Comment

  • મારા ટ્રાવેલ એજન્ટે કહ્યું હતું,
    • ” … અમેરીકામાં જો તમે ભણેલા હશો તો સુખી થશો અને નહીં ભણેલા હો તો પૈસાવાળા થશો.”
  • તે માને છે કે, જાહેરાતનો ધંધો અંધારામાં કોઈ છોકરીને આંખ મારીએ તેવો છે.  તમે શું કરો છો એ તમને ખબર છે, પણ બીજા કોઈને તેની ખબર નથી. તેનો મંત્ર હતો -
    • અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઈઝ 
      વર્ક લીટલ એ ન્ડ એડ્વર્ટાઈઝ 
  • અમે કોલેજમાં હતા ત્યારે કેરોસીનનો સ્ટવ વાપરતા હતા. રાતે અઢી વાગે વાંચવા ઉઠતા ત્યારે ચા પીતા. આજની ટેક્નોલોજી પ્રમાણે માઈક્રોવેવ ઓવનમાં ચા બનાવો, તો બે મીનીટ થાય. જ્યારે સ્ટવ પર બનતી ચાને વીસ મીનીટ લાગતી. હવે લાગે છે  કે, અડધી રાતે ચાથી ઉંઘ નહોતી ઉડતી, પરંતુ સ્ટવ પર ચા બનાવવાની પ્રોસેસથી ઉંઘ ઉડતી હતી.
  • પુ. મોરારીબાપુની કથામાં બહુ લોકો જવાનું પસંદ ન કરે તેમાં નવાઈ નહીં , કારણકે જ્યારે જુઓ ત્યારે તેમની કથામાં પુશ્કળ ગીરદી હોય છે. જ્યારે મારા સાધુરામની કથામાં લોકો પુશ્કળ આવતા, કારણકે, અહીં લોકોને પગ લાંબા કરીને બેસવા મળતું.

Categories: હરનીશ જાની

તથાસ્તુ ! - પલ્લવી મિસ્ત્રી

October 4, 2007 · 5 Comments

પલ્લવીબેનનો દેવદુત સાથે સંવાદ !!!!!!  

  • ચાલ.મારી સાથે આવવા તૈયાર થઈ જા.
    • હેં ! કોણ છો તમે?
  • મને ન ઓળખ્યો ? હું દેવદુત.
    • તમારી ફોઈએ તમારું નામ તો સરસ પાડ્યું છે - “દેવદુત” .  પણ આપણે ક્યાંય મળ્યા હોઈએ એવું મને યાદ નથી, અને આમ સાવ અચાનક, પરમીશન લીધા વીના,  કોક અજાણ્યો માણસ ઘરમાં ઘુસી આવે તે મને પસંદ નથી.
  • મારે કોઈ પણ જગ્યાએ જવા માટે  ‘પ્રભુ’  સીવાય કોઈની પણ પરમીશન લેવાની જરુર નથી.
    • પ્રભુ! એ તમારા બોસ છે? તમે કોઈ નાટકમંડળીમાં કામ કરો છો? આવો વીચીત્ર ડ્રેસ કેમ પહેર્યો છે?  તમે કોઈ ફેન્સી  ડ્રેસ કોમ્પીટીશનમાં ભાગ લેવા જઈ રહ્યા છો?
  • આતો મારો ટ્રેડીશનલ ડ્રેસ છે. પ્રભુ, સર્વશક્તીમાન ભગવાને મને તારો જીવ લેવા મોક્લ્યોછે.
    • વીશ્વમાં લાખો કરોડો લોકો છે, મારો જીવ લેવાનું કઈ પ્રયોજન?
  • તેં મને બોલાવ્યો અને હું આવ્યો.
    • આવ્યા તો ભલે આવ્યા, બેસો,  બી કમ્ફર્ટેબલ. ચા કોફી કે ઠંડુ પીઓ.  પણ “મેં તમને બોલાવ્યા” એવું જુઠું શા માટે બોલો છો?
  • દેવદુત કદી જુઠું ન બોલે. તેં પ્રાર્થના કરી હતી,”મંગલ મંદીર ખોલો, દયામય મંગલ મંદીર ખોલો” ; અને ભગવાને તારા માટે સ્વર્ગનાં દ્વાર ખોલ્યાં છે.
    • અરે ! એવી પ્રાર્થના તો હું ઘણા દીવસોથી, ના ના ઘણા મહિનાઓથી -  સાચું કહું તો ઘણા વર્ષોથી કરતી  આવી છું.
  • તો માની લે કે તારી વર્ષોની તપસ્યા ફળી.
    • અરે વાહ! પણ મારી પ્રાર્થનામાં તો મેં ‘મંગળ મંદીર ખોલો ‘   ઉપરાંત જોબમાં મારા પતીનું પ્રમોશન, બાળકોનું સારી કોલેજમાં એડમીશન, ભાઈને ઈમ્પોર્ટેડ કાર,  મમ્મીને આલીશાન બંગલો, મારા માટે લતા  મંગેશકર જેવો અવાજ અને હીરા એવું માગ્યું હતું.

——————————-

આ અદ્ ભુત સંવાદની મજા આવીને? હવે આગળ પલ્લવીબેનનું  શું થાય છે - -  તે હવે આવતા અંકે …….

ભાગ - 2

Categories: પલ્લવી મિસ્ત્રી