હાસ્ય દરબાર

સુરેશ પંખીના માળા ફેરવતો જોતા …….

September 30, 2007 · 1 Comment

સુરેશ એકવાર ખેતરમાં ઝાડે થી ઝાડે નિસરણી મુકી પંખીના માળા ફેરવતો જોતા ખેડુતે રોક્યો ને પુછયું?

અલ્યા સુરેશભાઈ!! આ શું ધન્ધો માંડ્યો છે? તમે તો એન્જીનિય સાહેબ છો!

સુરેશે જવાબ આપતા કહયું…આતો રાજેન્દ્ર ડોકટર..હરે કૃષ્ણના ઈસકોન મંદિરમાં લંડન ગયેલો ને પ્રભુપાદ સ્વામીને સાંભળેલા.મહારાજ જેને ચેલો બનાવે તેને માળા આપી કહે હવે સોળ માળા રોજ ફેરવજો!

હુ પણ આજથી સોળ માળા ફેરવાનું વ્રત કરીને બેઠો છું…

હજી બે માળા બાકી છે.

તમને કંઈ દેખાય છે તો કહો. મારે સમય બચે ને તમારે મારી ચિંતા પડવાની ના કરવી પડે!!

Categories: આજની જોક

1 response so far ↓

Leave a Comment