હાસ્ય દરબાર

સુરેશ એકવાર કથા સાંભળતા રડવા માંડ્યો…..

September 30, 2007 · Leave a Comment

સુરેશ એકવાર કથા સાંભળતા રડવા માંડ્યો.

કથાપુરી થયા પછી મહેન્દ્ર મહારાજ થી ના રોકાવાયું ને બધાની વચ્ચે સુરેશને  કહે.
ભાઈ સુરેશ કેમ રડતા હતા.આ શું ધન્ધો માંડ્યો છે? તમે તો એન્જીનિય સાહેબ છો!

સુરેશે જવાબ આપતા કહયું. આતો રાજેન્દ્ર ડોકટર.. મંદિરમાં ગયેલો.તેને રાવણ બાવાના રુપે ભિક્ષા લેવા આવી ને મા સીતાનું હરણ કરેલ!!!ની વાત સાંભળેલ ને મને કહેલ.
એજ વાત તમે છેડી ને હરણ પછી મા સીતાને અશોક વાટીકામાં  રાક્ષશો માં રાખી ને દુ:ખી કરી….
પણ હરણમાંથી સીતા ક્યારે બની એ વાત કેમ પડતી મુંકી!
એ ના કહ્યું ને કથાપુરી કરી.

એના દુ:ખેજ  આ બે આંસુ પડી ગયા !

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment