હાસ્ય દરબાર

ચુનીલાલ માસ્તર

September 23, 2007 · No Comments

ચુનીલાલ સાહેબ ભણાવતા, તે ઉચા અને પહોળા તેથી બાળકો ગભરાતા.

ચુનીલાલ

આગળ અને પાછળથી સરખું વંચાય એવું વાક્ય કે શબ્દ  બોલો. દા.ત. ‘ જા રે બાબા બારેજા. ‘

મહેન્દ્ર

નવજીવન

સુરેશ

લીમડી ગામે ગાડી મલી.

ચુનીલાલ

રાજેન્દ્ર, હવે તારો વારો!

રાજેન્દ્ર   ગભરાયો.  મગજમા કઈં સુ઼ઝે જ નહીં

ચુનીલાલ

ગભરાયા વગર લખે છે, તો બોલવામાં શું તકલીફ છે?

રાજેન્દ્ર

સાહેબ મને મારશો તેની બીક લાગે  છે.

ચુનીલાલ

બોલ તો ખરો.

રાજેન્દ્ર  દોડીને કલાસની બહાર ગયો ને મોટેથી બોલ્યો -

સાંભળવુ જ છેને!   જો ચુનીઆ નીચુ જો.

ને મુઠીઓ બાંધીને ભાગ્યો ! .     

Categories: આજની જોક

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment