હાસ્ય દરબાર

ડાઈનોસોર પાર્કમાં

September 22, 2007 · 1 Comment

ગાઈડ

આજથી કરોડો વરસ પહેલાં અહીં ડાઈનોસોર ચાલેલાં તેનાં પગલાં જુઓ.

નાની નયના

અરે વાહ! હાઈવેની બાજુમાં ઉભેલા ડાઈનોસોરને ગાડીઓ જોવાની કેવી મજા આવતી હશે નહીં !

Categories: આજની જોક