હાસ્ય દરબાર

આજની જોક

September 20, 2007 · 1 Comment

ડેડી પહેલી જ વાર બાબાને નીશાળે ઉતારવા ગયા. મોડું તો થયેલું જ હતું . લાલ સીગ્નલ હતો છતાં ‘નો એન્ટ્રી’ માં ગાડી વાળી.

ડેડી

અરે! ખોટા રસ્તે આવી ગયા.

બાબો

ડેડી, ના બરાબર છે.  જુઓને આ ઝગમગારા કરતી પોલીસ કાર પણ આ જ રસ્તે વળી ને!

Categories: આજની જોક

1 response so far ↓

Leave a Comment