સાહેબઃ આજે ઘરે સવારના પહોરમા મારી બૈરી ચા મા ખાંડ નાખવાની ભૂલી ગઈ. મારો દિવસ કોણ જાણે કેવો જશે. ખૂબ ગુસ્સામાં.
સેક્રેટરીઃ ખૂબ દેખાવડી પણ કામમા કરે ગરબડ ગોટાળા. એમાં શું? હું છું ને તમારું ધ્યાન રાખીશ.
સાહેબઃ લે આકાગળ બરાબર તારીખ પ્રમાણે ગોઠવી લાવ.
સેક્રેટરીઃ એમાં શું ધાડ મારવાનીએ. બે કલાક પછી પાછી આવી.
લો સાહેબ.
સાહેબઃ આ તે શું કર્યું. શેઠનો ગુસ્સો સાતમે આસમાને ગયો.
રાડારાડ કરવા માંડ્યા.
સેક્રેટરીઃ હું પગારદાર નોકર છું. શાંતિ રાખો. તમારી બૈરી નથી.
2 responses so far ↓
મગજના ડોક્ટર // September 19, 2007 at 10:21 am
I HEAR THIS MANY TIMES AND READ TOO.
NOW, I LIKE SURFERS TO READ THIS.
પ્રતીક : Pratik // September 20, 2007 at 1:25 am