ઢગલાબંધ ડોલર ખર્ચ્યા બાદ પણ જેક હજુ ગોલ્ફનો એક્ડો જ ઘુંટી રહ્યો હતો.
- પહેલો નવો બોલ પીચ કર્યો, અને દુરની ઝાડીમાં પડ્યો.
- બીજો નવો બોલ પીચ કર્યો, અને બીજી બાજુના લેકમાં પડ્યો.
- ત્રીજો નવો બોલ પીચ કર્યો, અને થોડે દુરના ડ્રેન પાઈપની અંદર જઈ પડ્યો.
મીત્ર
અલ્યા ! આમ બોલ બગાડવાના જ હોય તો જુના વાપરતો હોય તો?
જેક
જુના મારી પાસે પાછા આવે તો ને?
1 response so far ↓
પ્રતીક : Pratik // September 19, 2007 at 2:24 am
Keep trying, one day you will beat Tiger Woods.